Prime Minister will inaugurate the Global Patidar Business Summit on April 29.
Narendra Modi · Prime Minister of India
- Context
- Modi inaugurated the Global Patidar Business Summit via video conferencing on April 29, 2022, in Surat, organized by Sardar Dham under Mission 2026.
- Main themes
- Patidar community socio-economic development, self-reliant community and India, MSME and entrepreneurship, start-ups and innovation, youth employment and training, industrial policy, Mission 2026, Global Patidar Business Summit 2022
- Duration
- ~1 min
- Words
- 144
- Sentences
- 7
- Readability
- 38
- Grade
- 13.1
- Syntax
- 3.06
- Vocabulary
- 2.59
Translated from Gujarati
The broad sphere of national life a sentence belongs to. Every sentence has an Arena, so it is the denominator the other indices are read against.
Other7 sentences in 2 paragraphs
Prime Minister Shri Narendra Modi will inaugurate the Global Patidar Business Summit (GPBS) organized by Sardar Dham through video conferencing on April 29, 2022, at 12 noon.
Sardar Dham is organizing the GPBS under 'Mission 2026' to accelerate the socio-economic development of the Patidar community. The summit is held every two years. The first two summits were held in Gandhinagar in 2018 and 2020, and the current summit is now taking place in Surat. The main theme of GPBS 2022 is “Self-Reliant Community to Self-Reliant Gujarat and India.” The aim of the summit is to bring together small, medium, and large industries within the community; to develop and support new entrepreneurs; and to provide training and employment assistance to educated youth. The three-day summit, scheduled from April 29 to May 1, will cover various aspects of government industrial policy, MSMEs, start-ups, innovation, and more.
The original Gujarati. The tags above are read on the English translation's sentences.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી એપ્રિલ, 2022ના રોજ બપોરે 12 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું ઉદ્ઘાટન કરશે.
પાટીદાર સમુદાયના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવા માટે સરદારધામ ‘મિશન 2026’ હેઠળ GPBSનું આયોજન કરી રહ્યું છે. દર બે વર્ષે સમિટનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ બે સમિટ 2018 અને 2020માં ગાંધીનગરમાં યોજાઈ હતી અને વર્તમાન સમિટ હવે સુરતમાં યોજાઈ રહી છે. GPBS 2022ની મુખ્ય થીમ છે “આત્મનિર્ભર કોમ્યુનિટી ટુ આત્મનિર્ભર ગુજરાત અને ભારત”. સમિટનો હેતુ સમુદાયમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને એકસાથે લાવવાનો છે; નવા ઉદ્યોગસાહસિકોનો વિકાસ અને તેમને સમર્થન આપવું અને શિક્ષિત યુવાનોને તાલીમ અને રોજગાર સહાય પૂરી પાડવાનો છે. 29મી એપ્રિલથી 1લી મે દરમિયાન આયોજિત થનારી ત્રિદિવસીય સમિટમાં સરકારની ઔદ્યોગિક નીતિ, MSME, સ્ટાર્ટ-અપ્સ, ઈનોવેશન વગેરેના વિવિધ પાસાઓ આવરી લેવામાં આવ્યા છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/
pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com